Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: Massive fire breaks out in a two-storey building in Bhathiyarwad, Bharuch

VIDEO: ભરૂચના ભઠિયારવાડમાં બે માળના મકાનમાં લાગી ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2025
લાઇવ ટીવીGoogle News

રાજ્યના ભરૂચના ભઠિયારવાડમાં બે માળના મકાનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા સ્થાનિકોમાં અફડાતફરીનો માહોલ સર્જાયો હતો.જોકે ભારે જહેમત બાદ પાલિકા અને GNFCના ફાયર ફાયટરોએ આગને કાબુમાં લીધી હતી. સદનસિબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નહોતી. પ્રાથમિક અહેવાલ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું હતું.

App Store