Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Vegetable seller's son scores 99.94 percentile rank in class 10

VIDEO: Bharuch / શાકભાજી વિક્રેતાના પુત્રએ ધોરણ-10માં 99.94 પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યા, સમગ્ર રાજ્યમાં છઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ધોરણ-10 બોર્ડના પરિણામોમાં જંબુસર નગરમાં બંટી ફળિયામાં રહેતા ગૌરવ પટેલે ગુજરાત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર રાજ્યમાં છઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ગૌરવે 99.94 પર્સન્ટાઇલ રેન્ક સાથે 98 ટકા ગુણ મેળવ્યા છે. પિતા ભાવિકભાઈ મૂળ શાકભાજીનો વ્યવસાય કરે છે અને પોતે માત્ર ધોરણ-10 સુધી ભણેલા હોવા છતાં. પોતાના પુત્રને ઉચ્ચ શિક્ષણ અને સારા સંસ્કારો આપવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. ગૌરવે ધોરણ 8થી 10 સુધીનું શિક્ષણ ગોંડલ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ ગુરુકુળમાં મેળવ્યું છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધાવા સાથે યુપીએસસી પરીક્ષા પાસ કરીને કલેક્ટર બનવાનો તેનો સંકલ્પ છે. 

App Store