Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : In Bharuch, the roads were flooded when the rain stopped, an outcry against the negligence of the system

VIDEO: ભરૂચમાં વરસાદ રોકાતા માર્ગો પર ભુવા પડ્યા, તંત્રની બેદરકારીનો સામે આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચમાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા જ સ્થાનિક તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના અતિ વ્યસ્ત એવા શ્રવણ ચોકડીથી ગેઇલ ટાઉનશિપ રોડ પર પાણી ઓસરતા જ મસમોટા ભુવા અને ખાડાઓ પડ્યા છે. આ માર્ગ પર આવેલી ૨૫થી વધુ સોસાયટીના રહીશો અને વાહનચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે, કારણ કે પાણી ભરાવાના કારણે ખાડાઓનો અંદાજ ન આવવાથી અનેક વાહનો ફસાઈ ગયા હતા. રોજબરોજ હાલાકી ભોગવતા નાગરિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.  

App Store