Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Hansot police saved the life of a young man who was stuck in the rushing current of the Kim River.

VIDEO: કિમ નદીના ધસમસતા પ્રવાહમાં તણાયેલા યુવાનનો હાંસોટ પોલીસે બચાવ્યો જીવ.

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 ભરૂચના  હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક કિમ નદીના ધસમસતા પાણીમાં જીવનું જોખમ ખેડીને નદી ઓળંગવા ગયેલા એક યુવાન તણાયા હતા. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ હાંસોટ પોલીસ મથકના પી.આઈ. નયન વસાવા પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ જવાનોએ ભારે જહેમત અને અદભુત સમયસૂચકતા દાખવી હાઈવા ટ્રકની મદદથી એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજે દસ મિનિટ સુધી ચાલેલા આ કપરા રેસ્ક્યુ દરમિયાન પોલીસે ભારે પ્રવાહ વચ્ચે પણ યુવાનનો સુરક્ષિત રીતે બચાવ કર્યો હતો.  

App Store