Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Suicide by physical and mental torture, five people including son accused

VIDEO: શારીરિક-માનસિક ત્રાસથી આપઘાત, પુત્ર સહિત પાંચ લોકો સામે આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના ડીસા તાલુકાના રામસણ ગામે ભીખાભાઈ સોલંકી નામના વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતકે અંતિમ પગલું ભરતા પહેલાં વીડિયો બનાવી પુત્ર સહિત પાંચ લોકો દ્વારા 7થી 8 વર્ષથી કથિત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે દિવાલ પર લખાણ કર્યું છે. મૃતકે પોલીસ પાસે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. વીડિયો અને દિવાલ પરના લખાણ સહિતના પુરાવાના આધારે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના આક્ષેપોની તપાસ શરૂ કરી છે.

App Store