Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Rickshaw falls into open drain on the side of the road in Deesa

VIDEO: રસ્તાની બાજુમાં ખુલ્લા નાળામાં રિક્ષા ખાબકી, જોઈ લો સરકાર.... આ છે ડીસાનો વિકાસ!

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2025
લાઇવ ટીવીGoogle News

ગુજરાતમાં ભાજપા સરકાર વિકાસની ગુલબાંગો પોકારે છે. પરંતુ ડીસા જે તાલુકો પણ ગણાય છે. એવા ડીસા શહેરમાં આજે પણ ખુલ્લા નાળા છે. ડીસાના વાડીરોડ નજીક આવેલા નાળામાં રસ્તા પરથી પસાર થતી રિક્ષા અંદર ખાબકી હતી. નાળામાં રીક્ષાએ શિર્ષાસન કર્યું છે. લાલચાલીથી વાડી રોડ પર આવેલ એક નાળામાં રિક્ષાચાલક પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. 

App Store


ડિસામાં અનેક વિસ્તારોમાં રોડની બાજુમાં આવા નાળામાં સીટીનું ગુંદુ પાણી પસાર થાય છે. સ્થાનિક લોકોએ અનેક વખત અધિકારીઓને રજૂઆત કરવા છતાં નાળાની બાજુમાં દિવાલ થઈ નથી. લાલચાલીથી વાડી રોડ પર આવેલ એક નાળામાં રિક્ષા ચાલક પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. નાળાંની બાજુમાં દિવાલ ન હોઇ અવારનવાર આવા અકસ્માત સર્જાઇ રહ્યા છે.