Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Change in the atmosphere of Shaktipeeth Ambaji

VIDEO / Ambaji પંથકમાં વાદળછાયું વાતાવરણ: વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા, ખેડૂતોની ચિંતા વધી

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

યાત્રાધામ અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને કમોસમી વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદને કારણે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

App Store