Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Car burnt to ashes on Thawar bridge in Dhanera

VIDEO: ધાનેરાના થાવર પુલ પર અચાનક ગાડીમાં આગ લાગતાં બળીને ખાખ, સર્જાયો ટ્રાફિક જામ 

Timeછેલ્લું અપડેટ : 03 Feb 2025
લાઇવ ટીવીGoogle News

બનાસકાંઠાના ધાનેરાના થાવર પુલ પર ગાડી સળગીને ખાખ થઈ ગઈ છે. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ગાડી સળગવાના કારણે ધાનેરા થાવર પુલ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ગાડીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

App Store

રોડ ઉપર જ ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા.આગ એટલી ભયંકર હતી કે લોકો નજીક પણ જઈ નહોતા શક્યા.