Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : BJP President's statement on Geniben Thakor

VIDEO: ભાજપ અધ્યક્ષે ગેનીબેન ઠાકોર અંગે કરેલા નિવેદનનો મામલો, વાવ-થરાદમાં કોંગ્રેસે રેલી યોજી

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વાવ-થરાદ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી યોજાઈ હતી. ભાજપ અધ્યક્ષના ગેનીબેન ઠાકોર અંગેના નિવેદન બાદ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. થરાદ ખાતે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને રેફરલ હોસ્પિટલ પાસે હાઈવે પર પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ પૂતળું દહન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે સમયસર પહોંચી તેમને રોકી લીધા હતા. હાઈવે પર રસ્તો રોકાતા ટ્રાફિક પર પણ અસર પડી હતી. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રેલી યોજાઈ હતી. નારી શક્તિના સન્માન મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

App Store