VIDEO: બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ અંગે ભાજપના આકરા પ્રહારો
સોર્સ : gstv
બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ અંગે ભાજપના પ્રવક્તા ડો. અનીલ પટેલે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, આ સંપૂર્ણપણે કોંગ્રેસનો પોતાનો આંતરિક મામલો છે.તેમણે ઉમેર્યું કે ઈન્દિરા ગાંધીના સમયથી જ કોંગ્રેસ પક્ષમાં જૂથબંધી અને આંતરિક વિખવાદનો લાંબો ઈતિહાસ રહ્યો છે.જે રાજકીય પક્ષો પરિવારવાદના આધારે ચાલે છે, .કોંગ્રેસ ગમે તેટલા રાજકીય પ્રયાસો કે દાવાઓ કરે, પરંતુ ગુજરાતની જનતા સામે તેને ક્યારેય સફળતા મળવાની નથી.

