Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Pressure on Rokadiya Hanumanji Temple removed after Supreme Court order in Modasa

VIDEO : મોડાસામાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રોકડીયા હનુમાનજી મંદિરનું દબાણ દૂર કરાતા હિન્દુ સંગઠનોમાં વિરોધનો સૂર

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના મોડાસામાં સુપ્રીમ કોર્ટના હુકમ બાદ માર્ગ અને મકાન વિભાગના આદેશથી ઐતિહાસિક શ્રી રોકડીયા હનુમાનજી મંદિરનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આસ્થાના પ્રતીક સમાન આ મંદિરનું દબાણ દૂર કરવાના આદેશને પગલે ભક્તોએ ભારે હૈયે જાતે જ દબાણ હટાવવાની શરૂઆત કરી છે. જોકે, મંદિરના દબાણ દૂર કરવાના આ નિર્ણયને લઈ સ્થાનિક હિન્દુ સંગઠનો અને સાધુ સંતોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.

App Store