Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Aravalli / ST bus accident near Modasa

VIDEO: અરવલ્લી / મોડાસા પાસે એસટી બસનો અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા કોલીખડ પાસે આજે એક એસટી બસ અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. માલપુરના નાનાવાડાથી અમદાવાદ જઈ રહેલી આ એસટી બસના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે, સદનસીબે બસમાં સવાર ૧૯ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે. બસ ચાલકની સમયસૂચકતા અને કોઠાસૂઝને કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં કોઈ પણ મુસાફરને ગંભીર ઈજા કે જાનહાનિ પહોંચી નથી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રાહતની લાગણી અનુભવી હતી.

App Store