Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Former Petlad councilor's husband beaten

VIDEO: પેટલાદના પૂર્વ કાઉન્સિલરના પતિને ઘરમાંથી બહાર કાઢી માર્યા, CCTV ફૂટેજ વાયરલ

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2025
લાઇવ ટીવીGoogle News

આણંદ જિલ્લાના પેટલાદમાં પાલિકાના પૂર્વ કાઉન્સિલર નયનાબેન પટેલના પતિ રવિકાન્ત પટેલ પર હુમલો થયો છે. રાતના સમયે 8થી 10 શખ્સોએ તેમના ઘરે પહોંચીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ રવિકાન્ત પટેલને ઘરની બહાર ખેંચીને માર માર્યો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. 

App Store

આ હુમલો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ હુમલો પૈસાની લેતી-દેતીના મામલે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પેટલાદ પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ટોપિક્સ:councilorbeaten