Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Farmers' prepared paddy crop is in danger due to a hole in a small pot in Budhej of Tarapur

VIDEO: તારાપુરના બુધેજમાં નાની કાંસમાં ગાબડું પડતાં ખેડૂતોનો તૈયાર ડાંગરનો પાક જોખમમાં

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદના તારાપુર તાલુકાના બુધેજ ગામમી સીમમાં  નાની કાંસમાં મોટું ગાબડું પડયુ છે..જેના કારણે અંદાજે ૫૦૦ થી ૧૦૦૦ વીઘા જમીનમાં ડાંગરના તૈયાર પાક પર પાણી ફરી વળવાનું જોખમ ઊભું થયું છે. તંત્ર વિભાગની નિષ્ક્રિયતાને કારણે ખેતરોમાં ભારે ધોવાણ થઈ રહ્યું હોવાનો ખેડૂતોનો આરોપ છે.. અને ખેડૂતોનો કરોડો રૂપિયાનો પાક નષ્ટ થવાનો ડર છે.. અધિકારીઓ માત્ર આશ્વાસન આપીને જતા રહ્યા હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે..આ સાથે જ યુદ્ધના ધોરણે તાત્કાલિક ગાબડું પૂરવાની પણ ખેડૂતોએ માંગ કરી છે..

App Store