Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Anand news: The conflict between husband and wife took a big shape,

Anand news: પતિ-પત્ની વચ્ચેની તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું, બન્ને પક્ષે 7 લોકો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના આણંદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  આણંદના નાવલી ગામની ઇન્દિરા નગરીમાં પતિ-પત્ની વચ્ચેની તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે  સામાન્ય બોલાચાલી બાદ થયેલી બબાલમાં બંને પક્ષના કુલ 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.દંપતી સામાજિક પ્રસંગ પતાવી ઘરે આવી રહ્યું હતું, ત્યારે તેમની વચ્ચે ચાલતી તકરાર દરમિયાન અન્ય લોકોએ આવી પતિ પર હુમલો કર્યો હતો.

App Store

પરિવારજનો વચ્ચે પડતા 4 થી 5 લોકોના જૂથે તેમના પર પણ હુમલો કર્યો

પરિવારજનો વચ્ચે પડતા 4 થી 5 લોકોના જૂથે તેમના પર પણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ આણંદ ગ્રામ્ય પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ થાળે પાડી હતી.