Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Queues formed at petrol pumps in Babra, Amreli

VIDEO: અમરેલીના બાબરામાં પેટ્રોલ પંપ પર લાઈનો લાગી, ખેડૂતો થયા પરેશાન

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સરકારી તંત્ર ભલે પેટ્રોલ ડીઝલના પુરતા જથ્થાનો વિશ્વાસ અપાવે પરંતુ અમરેલીના બાબરામાં પેટ્રોલ પંપ પર લાઈન જોવા મળી હતી. ખેતીની સિઝન વચ્ચે ડીઝલની અછતને લઈને ખેડૂતો પરેશાન જોવા મળ્યા હતા. વાહન ચાલકો ડીઝલ મેળવવા માટે કેરબાઓ લઈને લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા એકથી બે હજાર સુધીનું ડીઝલ આપવામાં આવે છે. 

App Store