Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Names of new office bearers announced in Amareli District Panchayat

VIDEO : Amreli જિલ્લા પંચાયતમાં નવા હોદ્દેદારોના નામ જાહેર, ભાજપ પાસે 31 બેઠકોની સ્પષ્ટ બહુમતિ

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ પદે દક્ષાબેન ચોડવડિયા અને ઉપપ્રમુખ તરીકે મહાવીરભાઈ ભગતની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે અરજણભાઇ વાઘ, શાસકપક્ષના નેતા તરીકે ભાનુબેન શિયાળ અને દંડક તરીકે સોનલબેન ગાગડિયાની નિમણૂક કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ૩૪ બેઠકો ધરાવતી આ પંચાયતમાં ભાજપ પાસે ૩૧ બેઠકોનું સ્પષ્ટ બહુમતી છે.

App Store