Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : In Bagsara's Halaria village, a lion collided with a bull in the rain.

VIDEO: બગસરાના હાલરીયા ગામે વરસાદમાં સિંહની આખલા સામે ટક્કર...ઉભી પૂંછડીયે ભાગ્યો વનરાજા

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હાલરીયા ગામે વરસાદી માહોલ વચ્ચે  સિંહની લટારનો એક રોમાંચક કિસ્સો સામે આવ્યો છે. મોડી રાત્રે ગામની બજારમાં આંટાફેરા મારતા એક સિંહનો ભેટો  આખલા સાથે થઈ ગયો હતો. આખલાનો શિકાર કરવા આવેલા સિંહ સામે જ્યારે આખલાએ ડર્યા વગર અચાનક સામસામા પ્રતિકારરૂપે આક્રમક દોટ મૂકી, ત્યારે શિકારી એવા સિંહને પણ પોતાનો જીવ બચાવવા માટે   ભાગ્યો  આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી

App Store