Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Deployment of Meghrajas in areas including Savarkundla and Khambha

સાવરકુંડલા અને ખાંભા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની જમાવટ

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ બદલાતા લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. સાવરકુંડલાના મેવાસા, શેલણા અને મોટા ભમોદરા સહિતના ગામોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે ખાંભા ગીરના અનિડા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી વરસાદ ખેંચાવાને કારણે જિલ્લાના ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ હતી અને તેઓ પાક બચાવવા માટે આકાશ તરફ આશા માંડીને બેઠા હતા. અચાનક થયેલા આ વરસાદથી ધરતીપુત્રોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને પાકને નવું જીવન મળવાની આશા બંધાઈ છે

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newssavarkundla