હોમ / ગુજરાત / અમરેલી : A lion family killed an animal in Dhari's Malsika
VIDEO: ધારીના માલસીકામાં સિંહ પરિવારે પશુનું મારણ કર્યું
છેલ્લું અપડેટ : 02 Aug 2026
સોર્સ : gstv
અમરેલીના ધારી તાલુકાના માલસીકા ગામે ચાલુ વરસાદે સિંહે પશુનો શિકાર કર્યો. શિકાર બાદ માલસીકા ગામના પાણીના ટાંકા પાસે 2 સિંહણ અને 3 સિંહબાળ એક સાથે જોવા મળ્યાં હતા. આ નજારો જોવા માટે ગ્રામલોકો એકઠા થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.