અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા આઇકે પટેલનો કોન્ટ઼્રાક્ટ રિન્યૂ ના થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.