Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Waterlogging problem persists in Madhumalati Awas Yojana in Nikol area of ​​Ahmedabad

VIDEO: અમદાવાદના નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસ યોજનામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી મધુમાલતી આવાસ યોજના અને તેની આસપાસની નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝમાં ચોમાસા દરમિયાન કમરસમા પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. વર્ષ 2017થી સતત આ પ્રકારની વિકટ પરિસ્થિતિનો સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ સામનો કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર્સ તેમજ જવાબદાર અધિકારીઓને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય પગલાં કે કાયમી નિકાલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.

App Store