હોમ / ગુજરાત / અમદાવાદ : Water entered shops in Bhopal area, traders helpless against financial loss
VIDEO: બોપલ વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસ્યા, આર્થિક નુકસાની સામે વેપારીઓ લાચાર
છેલ્લું અપડેટ : 25 Jul 2026
સોર્સ : gstv
અમદાવાદના બોપલ વિસ્તારમાં ઘણી જગ્યાએ 36 કલાક બાદ પણ પાણી ન ઓસરતા હોલાકી છે. વિઠ્ઠલ વિલ્સ પાસે બેઝમેન્ટમાં આવેલી દુકાને સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ હતી. ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે દુકાનોમાં પાણી ભરાઈ જતા 10થી 15 લાખ રૂપિયાની નુકસાની થઈ છે. વેપારીઓની માગ છે કે સરકાર આર્થિક મદદ કરે.