Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ward No. 6, 9 and 10 EVMs locked in strong room of Navrang School,

VIDEO: Ahmedabad / 3 વોર્ડના EVM મશીનો નવરંગ સ્કૂલના સ્ટ્રોંગ રૂમમાં લાવવામાં આવ્યા, CCTV અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર સજ્જ

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 6, 9 અને 10 ના EVM મશીનો સુરક્ષિત રીતે નવરંગ સ્કૂલ ખાતે લાવવામાં આવ્યા છે. ચૂંટણીની પવિત્રતા જળવાઈ રહે તે માટે સ્ટ્રોંગ રૂમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર પરિસરમાં CCTV કેમેરા દ્વારા 24 કલાક સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. આગામી 25 તારીખે રિટર્નિંગ ઓફિસરની પ્રત્યક્ષ હાજરીમાં આ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને ત્યારબાદ મશીનોને નિયત મતદાન મથકો પર મોકલવામાં આવશે. તંત્ર દ્વારા નિષ્પક્ષ મતદાન માટે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

App Store