Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Viral epidemic on the rise in Ahmedabad: Huge spike in swine flu, dengue and malaria cases

VIDEO: અમદાવાદમાં વાયરલ રોગચાળો વકર્યો: સ્વાઇન ફ્લુ, ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં મોટો ઉછાળો

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્માર્ટ સિટી અમદાવાદમાં વાયરલ રોગચાળો બેકાબૂ બન્યો છે, જ્યાં પ્રતિદિન 2 હજાર જેટલા વાયરલ કેસ નોંધાઈ રહ્યા છે. ઓગસ્ટ માસમાં સ્વાઇન ફ્લુના 600 કેસ સામે આવ્યા છે અને 60 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આ સાથે એચવનએનવનના કેસ પણ વધી રહ્યા છે. બીજી તરફ, ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૨૬૪, સાદા મેલેરિયાના ૧૦૩ અને ઝેરી મેલેરિયાના ૨૦ કેસ નોંધાતા ગત મહિનાની સરખામણીએ દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. રોગચાળાના આ વધતા પ્રકોપને કારણે નાગરિકોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે.

App Store