Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: "Yoga for Healthy Aging" camp organized at Lakulish Yoga University

VIDEO:લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે "યોગા ફોર હેલ્ધી એજીંગ " શિબિરનું આયોજન

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ નિમિત્તે અમદાવાદમાં એસ.જી. હાઈવે પર આવેલી લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે યોગા ફોર હેલ્ધી એજીંગ થીમ પર વિશેષ યોગ શિબિર યોજાઈ હતી. અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ અને મ્યુનિસિપલ પદાધિકારીઓ સહિત આશરે ૩૫૦ યોગપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિરમાં સહભાગીઓએ યોગાચાર્યોના માર્ગદર્શન હેઠળ આસન, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કર્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વધતી ઉંમરે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગને રોજિંદા જીવનમાં અપનાવવા પ્રોત્સાહન આપવાનો હતો.

App Store