VIDEO: જગન્નાથજીની જળયાત્રામાં કાવડમાં પ્રસાદનું વિશેષ મહત્વ
સોર્સ : gstv
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા દરમિયાન પુરીની પરંપરા મુજબ કાવડમાં પ્રસાદ લઈ જવાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે પણ ભક્તો દ્વારા દાડમ, કેરી, જાંબુ, મગ, કાકડી અને લીચી સહિતના વિવિધ ફળો અને પ્રસાદની કાવડ તૈયાર કરી ભક્તિભાવપૂર્વક યાત્રામાં જોડાયા છે, જે આ આયોજનને વધુ આકર્ષક અને ભક્તિમય બનાવી રહ્યું છે.

