Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Serious accident occurred near petrol pump on driving road

VIDEO: ડ્રાઈવિંગ રોડ પર પેટ્રોલ પંપ પાસે સર્જાયો ગંભીર અકસ્માત, કાર પાનના ગલ્લામાં ઘૂસી ગઈ

Timeછેલ્લું અપડેટ : 25 May 2025
લાઇવ ટીવીGoogle News

અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ નજીક ગંભીર અકસ્માત થયો. એક બેકાબૂ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાનના ગલ્લામાં ઘૂસી ગઈ અને પલટી મારી. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આ અકસ્માતમાં ચાલકે આગળ અન્ય લોકોને પણ અડફેટમાં લીધા હોઈ શકે છે.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.

App Store
ટોપિક્સ:driving roadahmedabadgstvgujarat