Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Parking spree ends! AMC's master plan: 102 new plots to have well-organized parking

VIDEO: પાર્કિંગની પળોજણ પૂરી! AMCનો માસ્ટર પ્લાન: 102 નવા પ્લોટમાં થશે સુવ્યવસ્થિત પાર્કિંગ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ શહેરમાં વધતી પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. ખાનગી માલિકો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને પાર્કિંગ માટે કુલ 102 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. ઉત્તર ઝોનમાં ૧૮, દક્ષિણ ઝોનમાં ૬, પૂર્વ ઝોનમાં ૨૧, પશ્ચિમ ઝોનમાં ૧૨, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૩ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૨ પ્લોટ મંજૂર કરાયા છે. AMCના આ નિર્ણયથી વ્યસ્ત વિસ્તારોમાં અવ્યવસ્થિત પાર્કિંગ પર અંકુશ મળશે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે. આ આયોજનબદ્ધ વ્યવસ્થા ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે.

App Store
ટોપિક્સ:ahmedabadgstv newsgujarat state