VIDEO: રિવરફ્રન્ટ પર મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ સિટી પોલીસ લાવી ઈલેક્ટ્રિક સ્કુટર
અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ પર નાગરિકની સુરક્ષા માટે શહેરની પોલીસ ઈલેક્ટ્રિક સ્કુટર લાવી છે. અમદાવાદ શહેર પોલીસની રિવરફ્રન્ટ ટીમ ઇલેક્ટ્રિક સ્કૂટર દ્વારા, મોર્નિંગ કરવા નિકળેલા તેમજ આનંદ અને હળવાશની પળો માણવા આવેલા નાગરિકોની સુરક્ષા માટે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

