Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Illegal gas refilling scam exposed in Ghatlodia area,

VIDEO: ઘાટલોડિયા વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, પોલીસે 3 શખ્સોની કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. એએમસીની ખુલ્લી જગ્યામાં ચાલતા આ રેકેટ પર પોલીસે દરોડા પાડી ૨૫ એલપીજી સિલિન્ડર, રિફિલિંગનો સામાન અને બે રિક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ભરત સોલંકી, સવાભાઈ સોલંકી અને દિનેશ પરમારની ધરપકડ કરી છે. આરોપીઓ ભરેલા સિલિન્ડરમાંથી ખાલી બોટલમાં ગેસ ભરી જોખમી રીતે આ કૌભાંડ ચલાવી રહ્યા હતા.

App Store