Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: High-profile liquor party busted from famous resort in Sanand

VIDEO: સાણંદના રિસોર્ટમાંથી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ, પોલીસે 40થી વધુ યુવક-યુવતીને પીધેલી હાલતમાં ઝડપ્યા

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યના  સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાંથી હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. સાણંદ પોલીસને બાતમી મળી હતી, બાતમીના આધારે પોલીસે બર્થડે પાર્ટીમાં દરોડા પાડીને દારૂની મહેફિલમાંથી 100 જેટલા યુવક યુવતીઓને ઝડપી પાડ્યા છે. દરોડા સમયે  પાર્ટીમાં રિસોર્ટમાં 100 લોકો હાજર હતા.

App Store

દારૂ પાર્ટીમાંથી કોણ- કોણ ઝડપાયા?

પ્રતિક સાંઘી, પાર્ટીના આયોજક, રહે. અમદાવાદ

રૂષભ દુગલ, રહે. શેલા, અમદાવાદ

રીતેષ વજીરાની, રહે. સેટેલાઈટ, અમદાવાદ

વિરાજ વિઠ્ઠલાણી, રહે. કાંચના ઝંઘા ક્રિકેટ બંગ્લો, જામનગર

નિનાદ પરીખ, રહે. આંબાવાડી, અમદાવાદ

અતિત બજાજ, રહે. વસ્ત્રાપુર, અમદાવાદ

રાજ અગ્રવાલ, રહે. આંબાવાડી, અમદાવાદ

નિખીલ બજાજ, રહે. જયપુર, રાજસ્થાન

દુષ્યંત ગોસ્વામી, રહે. સમર્પણ બંગ્લોઝ, બોડકદેવ

વરૂણ જૈન, રહે. ઈસ્કોન, અમદાવાદ

અમિત જોગીયા, રહે. સિંધુભવન, અમદાવાદ

પ્રિયમ પરીખ, રહે. થલતેજ, અમદાવાદ

સજલ અગ્રવાલ, રહે. પ્રહલાદનગર, અમદાવાદ

નમ્રતાબેન ખટ્ટર, રહે. ઈસ્કોન, અમદાવાદ

આયુશીબેન શાહ, રહે. પાલડી, અમદાવાદ

ભક્તિબેન રાવલ, રહે. ગુલબાઈ ટેકરા, અમદાવાદ

માનુષીબેન શાહ, રહે. શીલજ, અમદાવાદ

ઝલકબેન પટેલ, રહે. સેટેલાઈટ, અમદાવાદ

અવિ દુગ્ગડ, રહે. શેલા,અમદાવાદ

મેઘાવી બાકલીવાલ, સેટેલાઈટ, અમદાવાદ

રૂપાલી સાંઘવી, રહે. પ્રહલાદનગર, અમદાવાદ

જીનલ શાહ, રહે. વસ્ત્રાપુર, અમદાવાદ

ત્રીષા બજાજ, રહે. વસ્ત્રાપુર, અમદાવાદ

મંદીરા સાંઘી, રહે. પ્રહલાદનગર, અમદાવાદ

નુપુર બારોટ, રહે. ભાડજ, અમદાવાદ

આદિતી ઉર્ફે માલ્વીકા પટેલ, શેલા, અમદાવાદ

અંજલિ શ્રીવાસ્તવ, મકરબા, અમદાવાદ

સ્નેહા ખટ્ટર, સેટેલાઈટ, અમદાવાદ

ક્ષમા વજીરાની, સેટેલાઈટ, અમદાવાદ

વરૂણા જૈન, સેટેલાઈટ, અમદાવાદ

મીનાક્ષી કોઠારી, શાહીબાગ, અમદાવાદ

મીતા ખટ્ટર, સેટેલાઈટ, અમદાવાદ

નીતુ પોસ્વામી, બોડકદેવ, અમદાવાદ

મનિષા અગ્રવાલ, આંબાવાડી, અમદાવાદ

ધારા અરોરા, બોડકદેવ, અમદાવાદ

વિનીતા ચૌહાણ, શીલજ, અમદાવાદ

મીરા શાહ, સેટેલાઈટ, અમદાવાદ

શૈરીન પટેલ, આનંદનગર, અમદાવાદ

પ્રાચી ગોસ્વામી, બોડકદેવ, અમદાવાદ

દારૂ પીધેલી હાલતમાં 16 પુરુષ અને 26 મહિલાઓ ઝડપાઈ

મળતા અહેવાલ પ્રમાણે  દારૂ પીધેલી હાલતમાં 16 પુરુષ અને 26 મહિલાઓ ઝડપાયા હતા. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ પ્રતીક સાંઘીની બર્થડે પાર્ટી હતી.મળતા અહેવાલ પ્રમાણે પોલીસને રિસોર્ટમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. સાણંદથી 8થી 9 કિલોમીટર દૂર ગ્લેડ વન રિસોર્ટમાં આ પાર્ટી ચાલી રહી હતી.

ટોપિક્સ:sanandpoliceraiddaru partygstv