Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Heat wave continues in the state; Temperature will reach 43 degrees, don't go out without work

VIDEO: રાજ્યમાં ગરમીનો કહેર યથાવત; 43 ડિગ્રી સુધી પહોંચશે તાપમાન, કામ વગર બહાર ન નીકળો

Timeછેલ્લું અપડેટ : 25 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યભરમાં અસહ્ય ગરમી અને બફારાના લીધે જનજીવન બેહાલ બન્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો 40થી 43 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે, જેને પગલે બપોરના સમયે લોકોને કામ વગર બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. જોકે હવે માત્ર દિવસ જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાશે. આ ગરમ પવનોને કારણે રાત્રે પણ લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટનો અહેસાસ થશે, જેથી રાત્રિ દરમિયાન પણ રાહત મળવાની કોઈ શક્યતા નથી.  

App Store