Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Fire breaks out again in Jivraj Park late at night

VIDEO: જીવરાજ પાર્કમાં મોડી રાતે ફરીથી આગ લાગી, ફાયરના જવાનોએ મહા મહેનતે લીધી કાબૂમાં

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2025
લાઇવ ટીવીGoogle News

અમદાવાદના જીવરાજ પાર્કમાં મોડી રાતે ફરીથી આગ લાગી હતી, આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

App Store

પોલીસે આગના સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો

આ ઘટના બાદ તકેદારીના ભાગરૂપે વાસણા પોલીસે આગના સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેથી આવી કોઈ અનિચ્છનીય ઘટના ફરી ન બને અને સ્થિતિને સંપૂર્ણ નિયંત્રણમાં રાખી શકાય. આ પહેલાં પણ જીવરાજ પાર્કમાં આવી જ એક આગની ઘટના બની હતી, જેમાં બે લોકોના મોત થયા હતા..

ટોપિક્સ:Jivraj Parkfireahmedabad