Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Court grants 5-day police remand to Mayur Mali, the main accused in the theft at Abhushan Jewellers

VIDEO: આભૂષણ જ્વેલર્સમાં ચોરીના મુખ્ય આરોપી મયુર માળીના કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આભૂષણ જ્વેલર્સમાં થયેલી ચોરીના મુખ્ય આરોપી મયુર માળીના કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત પોલીસ આરોપીને લઈને રાજસ્થાનના ઉદયપુર જશે, જ્યાં 800 ગ્રામ સોનાની તપાસ કરવામાં આવશે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મયુર અગાઉ 56 લાખ રૂપિયાની છેતરપિંડીના મામલામાં પણ સામેલ હતો. હર્ષિદા નાહવા ગઈ હતી ત્યારે મયુર સોનું લઈને રવાના થયો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરશે.

App Store