Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: A massive fire broke out in a private company near Moraiya, Sanand.

VIDEO: સાણંદના મોરૈયા પાસે આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના મોરૈયા પાસે આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટુ-વ્હીલરના મડગાર્ડ બનાવતા ગોડાઉનમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ સાણંદ, બાવળા, ધોળકા અને અમદાવાદની પાંચથી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ ન થતા તંત્રેએ રાહતનો શ્વાસ લીધો

App Store
ટોપિક્સ:ahmedabadgstv newssanand