Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Union Home Minister Amit Shah will come to Ahmedabad following the local elections

VIDEO: સ્થાનિક ચૂંટણીને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે, નારણપુરામાં કરશે મતદાન

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. 26 એપ્રિલે સવારે લગભગ 11 વાગ્યે નારણપુરા વિસ્તારમાં મતદાન કરશે. માહિતી મુજબ, અંકુર ચાર રસ્તા પાસે આવેલી સબ ઝોનલ ઓફિસમાં તેઓ મતદાન કરશે. તેમના મતદાનને લઈને અહીં સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે. 

App Store