VIDEO: આંબલી-બોપલ-ઘુમા-શેલામાં જળભરાવના કાયમી ઉકેલ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગંભીર નોંધ લીધી
સોર્સ : gstv
અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં સર્જાતી જળભરાવની સમસ્યા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગંભીર નોંધ લીધી છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તેમણે મુખ્યમંત્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી જરૂરી સૂચનાઓ આપી છે....ગૃહમંત્રીની સૂચનાને પગલે AMC દ્વારા હાઇડ્રોલોજિકલ સર્વે કરવામાં આવ્યો છે અને વિસ્તાર માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. આ યોજના અંતર્ગત નવા ડ્રેનેજ નેટવર્ક, ઇન્ટરકનેક્શન તેમજ ગોતા-ગોધાવી કેનાલ અને સાબરમતી નદી સુધી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વોટર લોગિંગની સમસ્યા કાયમ માટે હલ થઈ શકે.

