Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The grand 148th Rath Yatra of Lord Jagannath ji is underway in Ahmedabad today

Ahmedabad Rathyatra 2025: ત્રણેય રથનું મોસાળમાંથી નીજ મંદિર તરફ પ્રસ્થાન, અમદાવાદના રસ્તા પર માનવમહેરામણ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2025
લાઇવ ટીવીGoogle News

આજે અષાઢી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળી છે. અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે, હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

મહત્ત્વપૂર્ણ છે કે, દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે.

હાથી, ટેબ્લો, અખાડા, વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાઈને ખાસ આકર્ષણ જમાવશે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. રથયાત્રામાં દેશભરમાંથી અઢી હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે

27 Jun 2025

મંદિર બહાર ભક્તોની ભારે ભીડ, ટૂંક સમયમાં જ પહોંચશે નિજ મંદિર

27 Jun 2025

ત્રણેય રથ શાહપુર પહોંચ્યા

27 Jun 2025

જગન્નાથ ભગવાનનો રથ શાહપુર પહોંચવાની તૈયારી

27 Jun 2025

તંબુ ચોકી ખાતે ભગવાન જગન્નાથનો રથ પહોંચ્યો 

27 Jun 2025

છોટાઉદેપુર નગરમાં ધામધૂમ પૂર્વક રથયાત્રાનું આયોજન

27 Jun 2025

પોલીસ અને ગૃહમંત્રી દરિયાપુર પહોંચ્યા

27 Jun 2025

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આકાશી નજારો

27 Jun 2025

સરસપુરથી નિજમંદિર તરફ ગજરાજનું પ્રસ્થાન, પ્રેમ દરવાજા પહોંચ્યા

27 Jun 2025

રથયાત્રાના રથમાં સર્જાઈ ખામી

27 Jun 2025

સરસપુરમાં મામેરાની તૈયારીઓ

27 Jun 2025

રાયપુર ચકલા પહોંચ્યો ભગવાન જગન્નાથનો રથ

27 Jun 2025

રથયાત્રા ધીમે ધીમે આગળ વધી

27 Jun 2025

ગજરાજ અને ટ્રક સરસપુર પહોંચ્યા

27 Jun 2025

ભજન મંડળીઓ ઢાળની પોળ પાસે પહોંચી

27 Jun 2025

જગન્નાથજીનો રથ ખમાસા પહોંચ્યો

27 Jun 2025

સરસપુરમાં મામેરા વિધિ

27 Jun 2025

વન વિભાગ દ્વારા ગજરાજોને કંટ્રોલ કરવામાં આવ્યો

27 Jun 2025

અમદાવાદ પોલીસે એન્ટી ડ્રોન કિલર ગનથી એક ડ્રોનને તોડી પાડ્યું

27 Jun 2025

અમદાવાદ પોલીસની ખાસ સૂચના

27 Jun 2025

રથયાત્રામાં બાળક કે સ્વજન વિખૂટુ પડી ગયું? તો આ ડેસ્ક પર પહોંચી જાવ

27 Jun 2025

ખાડિયામાં રથયાત્રા દરમિયાન ગજરાજ બેકાબુ થયો

27 Jun 2025

Amc ખાતે મહંત દિલીપ દાસજી મહારાજનું કરાયું સ્વાગત

27 Jun 2025

વિવિધ ટ્રક બન્યા આકર્ષણનું કેન્દ્ર

27 Jun 2025

રથયાત્રાના Droneના આકાશી દ્રશ્યો

27 Jun 2025

રથયાત્રાનું રાયપુર ચકલા ખાતે આગમન

27 Jun 2025

ભજનમંડળીઓ હર્ષોલ્લાસ સાથે રથયાત્રામાં જોડાઈ

27 Jun 2025

રથયાત્રામાં વિવિધ અખાડાઓએ આકર્ષણ જમાવ્યું

27 Jun 2025

એક ટ્રક જમાલપુર દરવાજામાં ફસાઇ

27 Jun 2025

રથયાત્રામાં હિન્દુ-મુસ્લિમ એકતા

27 Jun 2025

જમાલપુર પાસે પહોંચી રથ યાત્રા

27 Jun 2025

ભજન મંડળી અને ટ્રક સાથે રથયાત્રા નગરચર્યાએ નીકળી

27 Jun 2025

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઈતિહાસમાં નોંધપાત્ર બની

27 Jun 2025

ત્રણેય રથ જય રણછોડના નાદ સાથે પ્રસ્થાન

27 Jun 2025

ગજરાજોનું પ્રસ્થાન

27 Jun 2025

ત્રણેય રથ મંદિરમાંથી થયા પ્રસ્થાન

27 Jun 2025

અમી છાંટણા વચ્ચે રથયાત્રાનો પ્રારંભ

27 Jun 2025

CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને કરી પહિંદ વિધિ

27 Jun 2025

CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ જગન્નાથ મંદિરે પહોંચ્યા

27 Jun 2025

જગન્નાથ ભગવાનને ખીચડી અને ગવાર કોળાના શાકનો ભોગ ધરાવાયો

27 Jun 2025

ભગવાન રથમાં બિરાજમાન

27 Jun 2025

ભાઈ બલરામને તાલધ્વજ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા

27 Jun 2025

બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરવામાં આવ્યા

27 Jun 2025

ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ

27 Jun 2025

રથયાત્રા પહેલા ગજરાજ અને રથનું કરાયું હતું પૂજન

27 Jun 2025

આજનો રથયાત્રાનો કાર્યક્રમ

27 Jun 2025

ભગવાન જગન્નાથને સૌપ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર અપાશે

27 Jun 2025

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી