Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Spiral Dangerous Driving of Minor in Triple Ride, Crime against Mother

VIDEO: ત્રિપલ સવારીમાં સગીરનું સર્પાકાર જોખમી ડ્રાઈવિંગ, માતા સામે ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના રામોલમાં સગીર દ્વારા એક્ટિવા પર જોખમી રીતે સર્પાકાર ડ્રાઇવિંગ કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સગીર ત્રણ સવારી સાથે પુરઝડપે વાહન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. રામોલ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ કરી સગીરની ઓળખ કરી હતી. સગીર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં માતાએ તેને એક્ટિવા ચલાવવા આપ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેને પગલે પોલીસે સગીરની માતા કૌશલ્યા માજીરાણા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે રામોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

App Store