Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Sickle cell figures presented in Parliament over Gujarat raised concern: Congress

VIDEO: ગુજરાતને લઈને સંસદમાં રજૂ થયેલા સિકલ સેલના આંકડાઓએ ચિંતા વધારીઃ કોંગ્રેસ

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતને લઈને સંસદમાં રજૂ થયેલા સિકલ સેલના આંકડાઓએ ચિંતા વધારી છે. દેશના 17 આદિવાસી રાજ્યોમાં ગુજરાત સિકલ સેલના દર્દીઓની સંખ્યામાં ત્રીજા ક્રમે છે. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં 30 હજારથી વધુ સિકલ સેલના દર્દીઓ નોંધાયા છે..દેશના કુલ સિકલ સેલ કેરિયર્સમાંથી લગભગ 25 ટકા ગુજરાતમાં હોવાનું પણ જણાવાયું છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારને આદિવાસી વિસ્તારોમાં જાગૃતિ, સમયસર સારવાર અને લાંબા ગાળાના અસરકારક આયોજન માટે કડક પગલાં ભરવાની માંગ કરી છે.

App Store