Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rs. 61 crore in water? Corruption in Vastral Sports Complex within a year of its launch!

VIDEO: રૂ. 61 કરોડ પાણીમાં? વસ્ત્રાલ સ્પોર્ટ્સ સંકુલમાં લોકાર્પણના એક જ વર્ષમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી!

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના વસ્ત્રાલ સ્પોર્ટ્સ સંકુલમાં કરોડોના ખર્ચ બાદ પણ ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. અંદાજે ₹61 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સંકુલને હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી, ત્યાં જ જિમ્નેશિયમની છતમાંથી પાણી ટપકવાની ઘટના સામે આવી છે. ચોમાસાના વરસાદમાં છતમાંથી લીકેજ થતાં ખેલાડીઓ અને મુલાકાતીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કરોડોના ખર્ચ છતાં બાંધકામની ગુણવત્તા પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. સ્થાનિકોએ જવાબદાર એજન્સી સામે તપાસ કરી તાત્કાલિક મરામત તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

App Store