Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rescue of pregnant woman from Dholaka's gift house

VIDEO: ધોળકાના ભેટવાડામાંથી સગર્ભા મહિલાનું રેસ્ક્યુ

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં NDRFની ટીમ દેવદૂત સાબિત થઇ. ધોળકાના ભેટવાડા ગામે પ્રસૂતિની અસહ્ય પીડાથી પીડાતી મહિલા માટે સમય નાજુક હતો અને ચાSરેબાજુ ચિંતાનું વાતાવરણ હતું. આ અંગેની જાણ થતાં જ NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ટીમે ભારે જહેમત અને કુશળતાથી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી ધોળકાની CHC હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં હાલ તેમની તબિયત સુધારા પર છે અને NDRFની આ સરાહનીય કામગીરીથી સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News