Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Red alert for heavy rains in Gujarat: Heavy rains forecast in several districts including Ahmedabad.

VIDEO: ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી.

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ડીપ ડિપ્રેશન નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાયું છે અને સિસ્ટમની તીવ્રતા ઘટી છે.જોકે, પાંચ સક્રિય સિસ્ટમના કારણે નર્મદા અને સુરતમાં અસામાન્ય ભારે વરસાદ જ્યારે ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.રાજ્યભરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબકશે. ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં તે વોલમાર્ક લો પ્રેસરમાં પરિવર્તિત થશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે.

App Store