VIDEO: ગુજરાતમાં વરસાદી માહોલ: આગામી અઠવાડિયામાં ભારે વરસાદની સંભાવના
સોર્સ : gstv
આગામી 4 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અમદાવાદમાં સામાન્ય વાદળછાયું આકાશ અને વરસાદી ઝાપટાની આગાહી છે. મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પરિભ્રમણને કારણે રાજ્યમાં ચોમાસું સક્રિય છે..પરંતુ હાલ હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી છે.. ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય કરતા 18 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

