Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rain stopped, waterlogged near Kankariya

VIDEO: વરસાદ અટક્યો, કાંકરિયા નજીક પાણી ભરાયેલા યથાવત

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

163_AHD_KANKARIYA_PANI_AV_WT_KARTIK

App Store

અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી. કાંકરિયા નજીક હજુ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. વરસાદી પાણીની સમસ્યાને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.