Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Quantity of intoxicating cough syrup seized from Dholka

Video: ધોળકામાંથી નશાકારક કફ સીરપનો જથ્થો જપ્ત

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ધોળકા રૂલર પોલીસે મોટી માત્રામાં નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાહન ચેકીંગ દરમ્યાન ચલોડાથી સરોડા ગામ જતા રોડ પર મોડી રાત્રે આરોપીઓ છોટા હાથીમાં કફ સીરપનો જથ્થો ભરી જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને દબોચ્યા છે. પોલીસે કુલ 2600 નંગ બોટલ ઝડપી પાડી છે અને  બે આરોપીઓની જેલ હવાલે કર્યા છે, જ્યારે અન્ય બે વોન્ટેડને પકડવા તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ પ્રભુભાઈ મહેન્દ્રભાઈ નાઈ અને અજયભાઈ દેવાભાઈ કાંગસિયા છે.

App Store