Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Police raids on security agencies in Rajkot after the Ahmedabad rape case!

VIDEO: અમદાવાદ દુષ્કર્મ કેસ બાદ રાજકોટમાં સિક્યુરિટી એજન્સીઓ પર પોલીસના દરોડા!

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના આનંદનગરમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસ બાદ સમગ્ર ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. DGPના આદેશ બાદ રાજકોટ શહેર પોલીસે પણ સ્થાનિક સિક્યુરિટી એજન્સીઓ પર કડક ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે.. પોલીસ ટીમો દ્વારા વિવિધ એજન્સીઓની મુલાકાત લઈ સુરક્ષા કર્મચારીઓની ભરતી, તેમની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ગંભીર ખામી ન રહી જાય અને તમામ ગાર્ડ્સનો સંપૂર્ણ ડેટા પોલીસ પાસે ઉપલબ્ધ રહે તે માટે આ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મામલે પોલીસે સિક્યુરિટી એજન્સીઓની તમામ વિગતો એકત્ર કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News