Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : PM Nutrition Controversy: Shaikshik Maha Sangh on the ground against dismissal of teacher

VIDEO: પીએમ પોષણ વિવાદ: શિક્ષિકાને ફરજમુક્ત કરવા સામે શૈક્ષિક મહાસંઘ મેદાને

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠાની હસનપુરની પ્રાથમિક શાળાના શિક્ષિકાને ફરજમુક્ત કરવાના નિર્ણય સામે અમદાવાદમા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિરોધ નોંધાવ્યો છે..તેમજ મુખ્ય પ્રધાનને લેખિય રજૂઆત કરી છે...હસનપુર ગામની પ્રાથમિક શાળાના ભોજનમાંથી ગરોળી હોવાને લઈને ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો... જે બાદ ભોજન બનાવવાની, તૈયાર કરવાની અને બાળકોને વિતરણ કરવાની સીધી જવાબદારી જેઓની હતી તે જવાબદાર એજન્સી કે વ્યક્તિ સામે કડક પગલાં લેવાને બદલે માત્ર શિક્ષિકા સામે જ એકતરફી કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે, આ નિર્ણયને અક્ષમ્ય ગણાવી સંગઠને મનસ્વી નિર્ણય તાત્કાલિક પાછો ખેંચી શિક્ષિકાને માનભેર પુનઃ ફરજ પર સોંપણી કરવા ભારપૂર્વક માંગ કરી છે.

App Store