Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : One dies after being hit by a dumper near YMCA Chowk

અમદાવાદ: S.G. હાઈવે પર જીવલેણ અકસ્માત, YMCA ચોકડી પાસે ડમ્પરની ટક્કરથી એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 24 Oct 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ: S.G. હાઈવે પર જીવલેણ અકસ્માત,  YMCA ચોકડી પાસે ડમ્પરની ટક્કરથી એકનું મોત

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના S.G. હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. S.G હાઈવે પર YMCA ચોકડી પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે અકસ્માત સર્જયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

App Store

ડમ્પરના ડ્રાઈવર સાઈડનો સંપૂર્ણ ભાગ ક્ષતિગ્રસ્ત થયો

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દુર્ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. તો બીજી તરફ આ ડમ્પર રેતીથી ઓવરલોડ હતો. ડમ્પરના ડ્રાઈવર સાઈડનો સંપૂર્ણ ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. 

શખ્સના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો

શખ્સના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, અને અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી S.G હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે.
બેફામ ચાલતા ડમ્પરો વાંરવાર અકસ્માત સર્જે છે.